Saturday 7 January 2017

રંગહીન દુનિયા

મારી જેમ જ
જુનાં હિન્દી ફિલ્મી ગીતોનાં શોખીન
એવા મારા ૧૧ વર્ષનાં સુપુત્રે 
આજે મારી સાથે 
જુનાં ગીતો જોતાં જોતાં 
એવો પ્રશ્ન કર્યો : 
પપ્પા, વાતાવરણમાં કલર ક્યાં વરસથી આવ્યો ??

1 comment: